મોરબી : મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. જેના કારણે અનેક અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે શહેરના એક સામાજિક આગેવાને આ મુદ્દે ચીફ ઓફિસરને રજુઆત કરીને તાકીદે પગલાં લેવાની માંગ ઉઠાવી છે.
સામાજિક આગેવાન કાંતિલાલ બાવરવાએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે મોરબી શહેરમા રખડતા ઢોરો નો ત્રાસ અસહ્ય થઈ ગયો છે. અવાર નવાર ઢોરોથી લોકોને અકસ્માત તેમજ ઈજાઓ થવાના બનાવો બનતા રહે છે. એક પણ દિવસ એવો ખાલી નથી કે આવો એક પણ અકસ્માત ન થયો હોય. આ બાબતે તંત્ર આવા અકસ્માતમાં કોઈની જાનનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું?
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide