વાંકાનેરના મહિકા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 4.40 લાખની રોકડની ચોરી

0
60
/

વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના કાંતિલાલ રેવાશંકર પટેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી છે કે ગત તારીખ 16/8 ના રોજ સવારે 10 થી સાંજ સુધીમાં કોઇ અજાણ્યો શખ્સે પોતાના રહેણાંક મકાનમાં દરવાજો તોડી પ્રવેશ કરી રૂમના કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 4,40,000ની ચોરી કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આઈપીસી ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/