વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો એક શખ્સ પકડાયો

0
36
/

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર શહેરમાં નવાપરા પંચાસર રોડ પર વિધાતા પોટરી પાસે હર્ષદભાઇ ભરતભાઇ દેગામા (ઉ.વ.૨૭, ધંધો મજુરી) એ ગેરકાયદે રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમી રમાડતા પકડાયો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ રૂ. 1940 જપ્ત કરી છે. તેમજ આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/