જામનગર : જોડિયા તાલુકાના બાલંભા ગામે લાખો રૂપિયાની રેતી ચોરી ઝડપાઇ

0
63
/

(પ્રતિનિધિ દ્વારા) જામનગર:આજરોજ તારીખ 30/૬/૨૦,ના રોજ જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ અંગે વારંવાર ફરિયાદો થઇ હતી પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ હપ્તાની લાલચે આંખ આડા કાન કરતા હતા ત્યારે આરઆર સેલને વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી માહિતી મળતા બાલંભા માં ટીમ સહિત ત્રટાકયા હતા અને આઠથી દસ ખટારાઓ, બેથી ત્રણ જેસીબી, હિટાચી સહિત અસંખ્ય વાહનો તેમજ રેતીના કટ્ટા સહિત ૧૦ થી ૧૫ જેટલા રેતીચોરો ઝડપાઈ જતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલછે, આર આર સેલના અધિકારી ચૌહાણ સાહેબ તેમજ તેમની ટીમની પ્રમાણિક ફરજ બજાવવાની કાબેલિયત અભિનંદનને પાત્રછે, આ સાથે આ રીડ પડતા સ્થાનિક પોલીસખાતું અને મહેસુલ ખાતું ઊંઘતું ઝડપાયુછે, ભ્રષ્ટાચાર જવાબદાર અધિકારીઓમાં સોપો પડી ગયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/