સ્ટેન્ડિગ કમિટીમાં લેવાયો નિર્ણય : જામનગરમા નહિ યોજાય લોકમેળો

0
49
/

જામનગર:  રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે અને દિવસે ને દિવસે જામનગરમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા કેસો ની સંખ્યા સતત વધી રહી છે

ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને અધ્યક્ષસ્થાને મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ વર્ષે જામનગરમાં યોજાતા મેળાનું આયોજન મુલતવી રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. જો કે રાજકોટમાં પણ આ વખતે યોજાનાર મેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/