જામનગર: બર્ધનચોકમાં નગરસેવિકાએ વેપારીઓ સાથે મળી જાતે કચરો ઉપાડ્યો!!

0
23
/

જામનગર: તાજેતરમા જામનગર મહાનગરપાલિકાનુ સોલીડ વેસ્ટ ખાતુ ખુદ કચરા જેવુ છે જેની સાબિતી આજે બર્ધન ચોકમાં જોવા મળી હતી

જેમાં દશ દિવસથી કચરાના ઢગલાથી ત્રાહિત વ્યાપારીઓએ કોપોર્રેટર થતા તંત્રને અનેક રજુઆતો કરવા છતા પરીણામ ન આવતા આજે તે વિસ્તારની મહિલા કોર્પોરેટર જૈનબબેન ખફીએ વ્યાપારીઓ સાથે મળી કચરાની સફાઇ કરી તંત્રને બરાબરની લપડાક મારી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/