જન્માષ્ટમી નિમિતે ઈન્ડિયન લીયો ક્લબ મોરબી દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને કપડાનું વિતરણ

0
67
/
/
/

જન્માષ્ટમીના પવિત્ર તહેવારોને અનોખી રીતે ઉજવવાના હેતુથી ઈન્ડિયન લીયો ક્લબ મોરબી જે નાના બાળકોની સંસ્થા છે તેના દ્વારા ગરીબ પરિવારોને કપડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. આ માટે બધા જ સભ્યોએ સાથે મળીને શહેરના સંપન્ન પરિવારો પાસેથી અંદાજે 500થી વધુ જોડી સારા કપડાં એકત્રીત કરવામાં આવ્યા હતા અને પરશુરામ ધામ મોરબી આસપાસના તથા બાયપાસ રોડ પર આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારના લોકોને આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ડો અનિલભાઈ મહેતા, ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવા ઈન્ડિયન લીયો ક્લબ મોરબીના પ્રમુખ વિસ્મય ત્રિવેદી, ઉપપ્રમુખ વેદાંગ ત્રિવેદી, ટ્રેઝરર વરુણ રામાવત, જોઈન્ટ સેક્રેટરી મયુર રાઠોડ, લય માણાવદરીયા અમન સંધી, નેવિલ અધારા, શાહરૂખ સંધી, દિવ્યેશ, વિશાલ, નૌસિન, અમિત સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner