મોરબી: શ્રી જયસુખલાલ મોહનનલાલ પોપટ આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે

0
52
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: આજરોજ શ્રી જયસુખલાલ મોહનનલાલ પોપટ આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમજ તેમની સ્મશાનયાત્રા આજે સાંજે 7:00 કલાકે રાખેલ

મોરબીના જેલ રોડ પર ભવાની ક્લોથ નામથી કાપડની દુકાન ધરાવતા શ્રી જયસુખલાલ મોહનનલાલ પોપટ આજ રોજ શ્રીજી ચરણ પામેલ હોય આજે તેમની સ્મશાનયાત્રા સાંજે 7:00 કલાકે રાખેલ છે જેની સગા વ્હાલાઓ એ નોંધ લેવી સદગતની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ આપે તેવી અભ્યર્થના

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/