મોરબી : તાજેતરમા જોધપર (નદી) ગામમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન તથા જય લક્ષ્મણ વિદ્યાધામ દ્વારા આજ રોજ ઔષધી બાગ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિઘ ૮૦ જેટલા ઔષધી છોડ રોપાવામા આવ્યા હતા. આ તકે આચાર્યા પી. એસ. પટેલ, કચરોલા સર, ગામી સર, ગોધાણી સર અને કર્મચારીઓએ સહયોગ આપેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide