જાણો રતન ટાટાના આ જીવનમાં ઉતારવા જેવા મંત્રો

0
24
/

હાલ રતન ટાટાને સંપત્તિનો કોઈ લોભ નથી, તેથી જ તેમણે તેમની આખી સંપત્તિનો 65% તેમની ચેરિટીમાં આપી દીધો છે. દરેક નફામાંથી દાન કરે છે. બિઝનેસ ટાયકૂન હોવા ઉપરાંત, રતન ટાટા એક પાયલોટ પણ છે અને વર્ષ 2007 માં, તેઓ F16 ફાલ્કન ઉડાડનાર ભારતના પ્રથમ વ્યક્તિ બન્યા. રતન ટાટાના મતે તેઓ યોગ્ય નિર્ણય લેવામાં માનતા નથી. તે જે નિર્ણય લે છે તેને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે. રતન ટાટાના કહેવા પ્રમાણે, તમે લોકો દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરોથી પહાડ બનાવી શકો છો. રતન ટાટા પાસે વધુ એક સફળતાનો મંત્ર છે. તેમના મતે જો તમારે ઝડપથી ચાલવું હોય તો એકલા ચાલો. પણ જો તમારે લાંબુ ચાલવું હોય તો સાથે ચાલો.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/