હળવદ: વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને નુકશાન

0
42
/

હળવદ:  હળવદમાં પવન સાથે આવેલ વરસાદથી ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાયી  થઇ ગયા હતા તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાણી  ભરાતા તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/