વાંકાનેરના રાજાવડલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા

0
76
/

વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામ રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેં રહેતા રુષીકભાઇ રમેશભાઇ ટીલવાણી (ઉ.વ. ૨૯) નામના યુવાને ખાખરીયા હનુમાનજી મંદીર રાજાવડલા ગામેંકોઈ કારણોસર ચાર પાંચ દિવસ પહેલા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે વાંકાનેરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ ચલાવી છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/