માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ધર્મેશભાઈ રબારીની નિમણુંક થઇ

0
37
/

મોરબી : ગુજરાત માલધારી સેનાના પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ ઝાપડાની સુચના અનુસાર ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મેર, દિનેશભાઈ દેસાઈ, મહામંત્રી ભુપતભાઈ ભરવાડ, મહામંત્રી નવઘણભાઈ ભરવાડ, પ્રદેશ આઈ.ટી.સેલ પ્રમુખ હેમરાજભાઈ રબારી, નવઘણભાઈ વકાતર, પોપટભાઈ ધોધાભાઈ ટોળીયા (પ્રમુખ, સૌરાષ્ટ્ર ઝોન)ની ભલામણથી તથા હોદેદારોના માર્ગદર્શનથી ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ધર્મેશભાઈ અંબાભાઈ રબારીની નિમણુંક કરવામાં આવી છે. આ તકે સાથી કર્મચારીઓએ હર્ષની લાગણી અનુભવી શુભેચ્છા પાઠવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/