મોરબી : ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર હજી 15 દિવસ બંધ રહેશે

0
30
/

મોરબી : અનલોક-1 દરમિયાન આજે તા. 8થી સરકારના નિયમોના પાલન સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણથી સાવચેતીના ભાગરૂપે મોરબીમાં આવેલ ધક્કાવાળી મેલડી માતાનું મંદિર હજુ 15 દિવસ સુધી એટલે કે તા. 22 જૂન સુધી બંધ રહેશે. તેમ મંદિરની કમિટીએ અખબારી યાદીમાં જણાવેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/