મોરબીના પીપળી રોડ પર ગજાનન પાર્કમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

0
278
/

(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબી શહેરમાં જન્માષ્ટમીની ઠેર ઠેર ધામધૂમથી ઉજવણીઓ કરવામાં આવેલ હતી આવી જ એક ઉજવણી મોરબીના પીપળી રોડ પર ગજાનન પાર્કમાં પણ થઇ હતી ગજાનંદ પાર્ક માં કૃષ્ણ જન્મોત્સવ ખુબ ધામ ધૂમ થી ઉજવા માં આવ્યો હતો બધા થી એક અલગ આયોજન કરવામાં આવ્યુ હતું ગજાનંદ પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા તરફથી આયોજિત આ જન્માષ્ટમી ઉત્સવમાં તમામ પ્રકાર નું ડેકોરેશન ગજાનંદ પાર્ક ની બહેનો એ કર્યું હતું તેથી બહેનો દ્વારા સંપ અને સંગઠનની  આ કામગીરી આજના સમય માં એક પ્રેરણારૂપ  બની ગઈ છે
આ કાર્યક્રમમાં જયદેવસિંહ ના બને દીકરા રાજવીરસિંહ અને રૂષિરાજસિંહ ક્રષ્ણ બલરામ ના પાત્ર માં નજરે આવે છે જે ખરે ખર ક્રષ્ણ બલરામ ની જોડી લાગે છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/