(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબી શહેરમાં જન્માષ્ટમીની ઠેર ઠેર ધામધૂમથી ઉજવણીઓ કરવામાં આવેલ હતી આવી જ એક ઉજવણી મોરબીના પીપળી રોડ પર ગજાનન પાર્કમાં પણ થઇ હતી ગજાનંદ પાર્ક માં કૃષ્ણ જન્મોત્સવ ખુબ ધામ ધૂમ થી ઉજવા માં આવ્યો હતો બધા થી એક અલગ આયોજન કરવામાં આવ્યુ હતું ગજાનંદ પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા તરફથી આયોજિત આ જન્માષ્ટમી ઉત્સવમાં તમામ પ્રકાર નું ડેકોરેશન ગજાનંદ પાર્ક ની બહેનો એ કર્યું હતું તેથી બહેનો દ્વારા સંપ અને સંગઠનની આ કામગીરી આજના સમય માં એક પ્રેરણારૂપ બની ગઈ છે
આ કાર્યક્રમમાં જયદેવસિંહ ના બને દીકરા રાજવીરસિંહ અને રૂષિરાજસિંહ ક્રષ્ણ બલરામ ના પાત્ર માં નજરે આવે છે જે ખરે ખર ક્રષ્ણ બલરામ ની જોડી લાગે છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
