મોરબીના રવાપર રોડ પર વૃદ્ધને પાંચ શખ્સોએ માર માર્યો

0
798
/

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ગામના રહેવાસી મગનભાઈ કાનજીભાઈ ભટાસણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સંબંધીનો દાળો ખાવા ઉમા હોલમાં ગયા હોય ત્યારે આરોપી ધનજીભાઈ કાનજીભાઈ ભટાસણા, રસિકભાઈ ધરમશીભાઈ ભટાસણા, હિરેન નારણભાઈ ભટાસણા, ધરમશીભાઈ કાનજીભાઈ ભટાસણા અને નારણભાઈ કાનજીભાઈ ભટાસણા રહે બધા રવાપર ગામ વાળાએ તારે અમારા ઉમા હોલમાં આવવું નહિ કહીનીએ ગાળો દઈને ઢીકા પાટું માર મારી લાકડી વડે ઈજા પહોંચાડી બાદમાં ફરિયાદી ઉમા હોલેથી ચાલીને ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ માર મારી ઈજા કરી હોવાનું જણાવ્યું છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/