મોરબી: થોડો વરસાદ પડતા રવાપર રોડ પર સંસ્કારદીપ સોસાયટીમાં વીજળી ગૂલ

0
77
/

(રિપોર્ટ: ભરતભાઈ ચાડમિયા)  મોરબી: મોરબીમાં સિઝનનો પ્રાથમિક વરસાદ પણ ન કહી શકાય તેવો માત્ર થોડોજ વરસાદ થતા શહેરના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલની બાજુમાં વેલ સંસ્કારદીપ સોસાયટીમાં વીજ ધાંધિયા શરૂ થઇ ગયા છે, માત્ર થોડો જ વરસાદ પડતાની સાથે જ કલાકો સુધી અહીં લાઈટ જતી રહેતી હોવાની ખબર મળી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે પ્રિમોન્સૂન કામગીરીની વાતો કરતુ વીજતંત્ર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે તે ખાસ જરૂરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/