મોરબી અને હળવદના 13 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી

0
89
/

મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા 13 પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ છે. જેમાં હળવદના 8 પોલીસકર્મીઓ અને બી ડિવિઝનના 4 પોલીસકર્મીઓને એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બી ડિવિઝનના એક પોલીસકર્મીને હેડક્વાર્ટર ખાતે મુકવામાં આવ્યા છે.

હળવદના વિજયકુમાર પરસોતભાઈ છાસિયા, હરપલસિંહ અનિરૂદ્ધસિંહ ઝાલા, યોગેશદાન જીતસિંગ ગઢવી, અરજણભાઈ મેહૂરભાઈ ગરિયા, અનીલકુમાર હરિલાલ પરમાર, ભાવેશભાઈ હરિભાઈ ડાંગર, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, વિક્રમભાઈ ઠાકરશીભાઈ શિહોરા, સુરેશકુમાર કરશનદાન ટાપરિયાને તેમજ મોરબી સિટી બી ડિવિઝનના ભરતકુમાર સવાભાઈ હુંબલ, નંદરામભાઈ શિવરામભાઈ મેસવાણીયા, ભાનુભાઈ પોલાભાઈ બાલાસરાને એ ડિવિઝન પોલિસ મથકમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બી ડિવિઝનના હિતેશભાઈ સુખાભાઈ મકવાણાને હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/