મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા આવી

0
389
/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજ રોજ મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા આવી હતી

રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ઝાલા.મહામંત્રી મહાવીરસિંહ જાડેજા.મહાવીરસિંહ જાડેજા ચાંદલી મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના અને શહેર રાજપૂત કરણી હોદેદારો અને સમાજ આગેવાનો ની ઉપસ્થિતિ માં મોરબી તાલુકા રાજપૂત કરણી સેના ના પ્રમુખ તરીકે પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રંગપર અને માળીયા તાલુકા રાજપૂત કરણી સેના ના પ્રમુખ તરીકે રવિરાજસિંહ પરાક્રમસિંહ જાડેજા વાધરવા ની નિમણુંક કરવામા આવી અને તાલુકા જીલ્લા અને મોરબી શહેર ની 70 થી વધારે રાજપૂત યુવાનો ને રાજપૂત કરણી સેના ની વિવિધ જવાબદારી આપવામાં આવી અને આ નવનિયુક્ત હોદેદારો ને રાજપૂત સમાજ ના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સમાજ ના આગેવાન મહાવીરસિંહ જાડેજા ચાંદલી અને સમાજ વડીલો ઓ આવકારી અને નવનિયુક્ત હોદેદારો ને શુભકામના પાઠવી હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/