મોરબી અને માળીયા તાલુકામાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા

0
103
/

આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી અને મોરબી જીલ્લામાં માળીયા તેમજ હળવદ પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો સાંજના સુમારે મોરબીમાં પણ ધોધમાર વરસાદ શરુ થયો હતો

ળીયા તાલુકાના કુંભારિયા, વેનાસર, વેણાસર, વેજલપર, સાદુળકા, પીપળીયા, તેમજ મોરબીના કેશવનગર, જીવાપર, જુના નાગડાવાસ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તો અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી તો સાંજના સુમારે મોરબી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકોમાં હરખની હેલી છવાઈ હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/