મોરબી: સામાકાંઠે વૃંદાવન પાર્કમાં રહેતા યુવકે ગાયોને ઘાસ ખવડાવી જન્મદિન ઉજવ્યો

0
165
/

મોરબી: મોરબીના સામાકાંઠે વૃંદાવન પાર્કમાં રહેતા વિપ્ર પરિવારના યુવકે ગાયોને ઘાસ ખવડાવી જન્મદિન ઉજવ્યો હતો

વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા દિવ્યેશભાઈ રવેશીયાના પુત્ર સ્મિત દિવ્યેશભાઈ રવેશીયાએ આજે તેના જન્મદિનન નિમિતે ગાયોને ઘાસ ખવડાવી અનોખી ઉજવણી કરેલ હતી ત્યારે તેમના સ્નેહીજનોએ સ્મિત ને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી

સ્મિતને જન્મદિનની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ વેબ ન્યૂઝ નેટવર્ક હાર્દિક શુભકામના પાઠવે છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/