મોરબી: મોરબીમાં આંગણવાડી વર્કર બહેનોને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. આઈ.સી.ડી.એસ શાખા મોરબી તાલુકા દ્વારા ભારત સરકારના માર્ગદર્શન મુજબ એપ્રોચની 1 થી 21 મોડ્યુલરની તારીખ રાજય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર સુધી અપાઈ હતી અને icds ની વિવિધ સેવાઓનું યોગ્ય પદ્ધતિસર રીતે અમલ થાય તે માટે 17 તારીખે મોરબીમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આંગણવાડી વર્કર બહેનો ને આ તાલીમ અંતર્ગત એનીમિયા રોગ વિશે માહિતી અને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. આ સાથે જ એનીમિયા કેવી રીતે રોકી શકાય તેની પણ તાલીમ આપવામાં આવી હતી.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide