મોરબીમાં કાળઝાળ ગરમીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી છાશનું વિતરણ

0
132
/

આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને હાશકારો થાય તે માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે આ પ્રકારના છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે પણ ફ્રીમાં છાશ વિતરણ કરવામાં આવશે. જેથી બહોળી સંખ્યામાં લોકોની ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કેમ્પ સ્વ. ડો. નરેન્દ્રસિંહ દાનુભા જાડેજાની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ છે.

ફ્રી છાશ વિતરણ નું કેન્દ્ર સવારે 10 વાગ્યાથી શરૂ થશે. છાશ વિતરણ કેમ્પ નું સરનામું છે મોરબી બેમાં હાઉસિંગ બોર્ડ બસ સ્ટેન્ડ પાસે મહારાણા પ્રતાપ ચોક માં આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/