કારગીલ વિજય દિવસ અને મિસાઇલ મેન મહાન વૈજ્ઞાનિક એ.પી.જે.અબ્દુલ કલામની પુણ્યતિથિ અને રક્ષાબંધનનાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવતાં અને બાંધતાં હોય એવો “ઘરે બેઠાં ” વિડીયો ફિલ્મ બનાવી સ્પર્ધામાં ભાગ લઇ શકાશે
“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી(ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય “આર્ય ભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આયોજિત “ઘરે રહો સુરક્ષિત રહો સર્જનાત્મક રહો ” અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ રહી છે જેમાં દેશના વીર બહાદુર જવાનોની શૌર્યગાથા એટલે “કારગીલ વિજય દિવસ તા.26/7 અને તા. 27/7 આપણાં મિસાઈલ મેન મહાન વૈજ્ઞાનિક એ. પી.જે.અબ્દુલ કલામની પુણ્યતિથિની યાદમાં ” ધરે બેઠાં ” રક્ષાબંધન નાં પવિત્ર પર્વ નિમિત્તે “રક્ષા કવચ એટલે રાખડી (રક્ષાસૂત્ર) કલાત્મક રાખડી બનાવતાં અને બાંધતાં હોય તે સ્પર્ધામાં વિડીયો ફિલ્મ બનાવી મોકલઈ શકો છો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide