મોરબી IB માંથી PI સોનારાની ગાંધીનગર અને ભાવનગરના PI સરવૈયાની મોરબીમાં બદલી

0
43
/

મોરબીમાંથી પીઆઇ સોનારાની વધુ એક વખત ગાંધીનગર ખાતે બદલી થતા ચકચાર મચી ગયેલ છે.

મોરબી: ગુજરાતના ગાંધીનગર સ્થિત અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા ગઈકાલે તા.૨૨ ના રોજ રાજ્યભરના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની રાજ્ય આઈ.બી. ખાતેથી બદલી કરવામાં આવી છે.

જે મુજબ રાજકોટ રીજીયનના મોરબી સેન્ટરના બિનહથિયારી પીઆઇ બી. પી. સોનારાની SCRB, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે તેમના સ્થાને ભાવનગર રીજીયન કચેરીના બિનહથિયારી પીઆઇ બી. જી.સરવૈયાની મોરબી જિલ્લા ખાતે બદલી કરવામાં આવી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/