મોરબી: બહાદુરગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને રિબેકા લેમિનેટ્સ તરફથી યુનિફોર્મનું દાન

725
344
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આજ રોજ તા.14/08/2019 ના રોજ શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળા તા/જી:-મોરબી માં અભ્યાસ કરતા બાળકોને બહાદુરગઢ ગ્રામપંચાયત માં હેઠળ આવતા રિબેકા લેમીનેટસ કંપની ના માલિક તરફથી ગણવેશ (યુનિફોર્મ)નું દાન આપવામાં આવ્યું .અને શાળાના બાળકોને ખુશખુશાલ કરી દીધા હતા. આ બદલ શાળાના આચાર્યશ્રી શ્રી તાહિરહુસેન મનસુરી શાળાના મદદનીશ શિક્ષકો અમિતભાઇ કાવર,સુરેશભાઈ ધ્રાગાં,લલિતભાઈ ચારોલા તથા બહાદુરગઢ ગામના સરપંચ શ્રી અશ્વિનભાઈ મકવાણા અને માજી સરપંચ શ્રી વિનોદભાઈ ખાંભરા તથા વાલીગણે આ પ્રસંગે રિબેકા લેમીનેટસ કંપની ના માલિકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.