મોરબીના યુવાન સામાજિક અગ્રણી ભાવેશ લાડોલા નો આજે જન્મદિન

167
365
/

મોરબી : મોરબીના યુવાન સામાજિક અગ્રણી ભાવેશ લાડોલા નો આજે જન્મદિન હોય તેમને ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી છે. ખાસ કરીને તેમના પિતા શિવલાલભાઈ હરખા ભાઇ લડોલા તથા માતા  દયાબેન શિવલાલભાઇ લાડોલા તરફથી આશીર્વાદ મળેલ છે. ભાવેશભાઈ લાડોલા તેમના મિલનસાર સ્વભાવથી બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે હાલમાંજ તેમની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ માં  વિશેષ પ્રતિનિધિ તરીકે નિમણૂંક પણ કરવામાં આવી છે. ત્યારે આ તકે  ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ગૃપ  પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  અને આપ પણ તેમને તેમના મોં. નં-96382 25441 પર જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી શકો છો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.