મોરબીના બીલીયા ગામે રામજી મંદિર ખાતે તારીખ ૧-૬-૧૯ને શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા-પીઠડ ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવશે આ રામામંડળને માણવા આયોજક શ્રી સુરેશભાઇ શામજીભાઇ સાણંદિયા દ્વારા જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.