મોરબીના સેવાભાવી યુવા ઉદ્યોગપતિ કિર્તિભાઈ આઘારાનો આજે જન્મદિન

0
212
/

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના યુવાન ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારાનો આજે જન્મદિન હોય તેઓને તેમના સગા-સ્નેહીજનો તેમજ તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી આજે તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે. કિર્તિભાઈ તેમના મિલનસાર સ્વભાવથી વ્યાપક લોકચાહના હાંસલ કરેલ છે. તેઓ ગતિ અને નીતિથી પ્રગતિના શિખરે પહોંચ્યા છે ત્યારે કોઈપણ જરૂરિયાતમંદ દરિદ્રનારાણોની સેવામાં કિર્તિભાઈ હમેશા આગળ હોયછે ત્યારે આજે તેમના  જન્મદિનની ‘The Press Of India’ હાર્દિક શુભકામનાઓ આપે છે. .અને આપ પણ તેમના મો. નં. ૯૫૭૪૫૦૦૮૮૮, ૯૯૧૩૮૦૦૮૮૮ પર ફોન-મેસેજ દ્વારા જન્મદિનની હાર્દિક શુભકામનાઓ આપી શકોછો.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/