મોરબી : તાજેતરમા 3મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા ભરતભાઇ છનીયારા અને તેના પત્ની શિલ્પાબેનની 9 વર્ષની પુત્રી તુલસીનો આજે તા. 16ના રોજ જન્મદિવસ છે.
આથી, પરિવારજનોએ તુલસીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પરિવારજનો દ્વારા દર વર્ષે તુલસીના જન્મદિવસ નિમિત્તે અનાથ આશ્રમ, બલ્ડ કેમ્પ, ગરીબ બાળકોને જમાડવાનું આયોજન પણ કરવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide