મોરબી જીલ્લાના નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક

0
69
/

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા આજે વયનિવૃત થયા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છ આઇએએસ અધિકારીઓની બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદના એડિશનલ પરાગભાઈ ભગદેવની મોરબીમાં ડીડીઓ તરીકે બદલી કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/