મોરબી ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા આધેડ પર કુહાડીથી હુમલો

20
150
/
/
/

એક શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

 મોરબીના ફાટસર ગામે આવેલ ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા આધેડ પર એક શખ્સે કુહાડીથી હુમલો કર્યાની ફરીયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવનીc મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ફાટસર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા રઘુવીરસિંહ લખુભા જાડેજા ઉ.વ.58એ નાનજીભાઈ દેવજીભાઈ રબારી સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગઈકાલે ફાટસર ગામે આવેલી પોતાની વાડી પાસે હતા.તે સમયે તેમના ખેતરમાં આરોપીને બકરા ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીના હાથ પર કુહાડી વડે હુમલો કરી ફ્રેક્ચર જેવી ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બાબતે રઘુવીરસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

20 COMMENTS

Comments are closed.