મોરબી: ફ્રોડ થી ચેતવા મોરબી ટુર્સ એન્ડ ટ્રાવેલ એશો. એ વિશ્વસનીય એજન્ટોની યાદી જાહેર કરી

0
437
/

[રિપોર્ટ રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: તાજેતરમાં મોરબીમાં ટુર્સ ટ્રાવેલ્સ ની બાબતમાં ઘણા લોકો દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો બનવા લાગ્યા છે ત્યારે મોરબી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ  એસોસિએશન દ્વારા એક વિશ્વસનીય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના એજન્ટો ની યાદી જનતા જોગ જાહેર કરેલ છે.

આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીમાં ઘણા ટુર્સ અને ટ્રાવેલ્સના એજન્ટો દ્વારા સસ્તા પેકેજ, હોટેલ કે એર ટિકિટ બુક કરવાની લાલચો આપી અનેક લોકો સાથે ફ્રોડ કરેલ છે જે આજના ડિજિટલ યુગમાં ખૂબ જ બનતા જાય છે, અને આગળ પણ હજી આવા બનાવો વધવાના જ છે જેથી કરીને દરેક ગ્રાહકોને જાણ થાય કે તેઓ પોતાના નજીકના જાણીતા અને વિશ્વાસુ ટુર્સ એજન્ટ પાસે જ પોતે પેકેજ બુક કરાવે જેથી કરીને તેમની સાથે કોઈ ફ્રોડ ન થાય જે બાબતને લઈને મોરબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા નીચે આપેલ જે નામોની યાદી આપેલ છે તે તમામ એસોસિએશનના સભ્યો છે જેથી કરીને આ લોકો પાસે ટુર્સ બુકિંગ કરાવનાર કોઈપણ ગ્રાહક સાથે ફ્રોડ નહીં થાય તેવી ખાતરી પણ આપવામાં આવે છે જે યાદી નીચે મુજબ છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/