મોરબી: મોડી સાંજે ભૂકંપનો હળવો આંચકો આવતા નાસભાગ મચી જુઓ VIDEO

0
711
/

(મયુર બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી ચ્હે ત્યારે આજે મોડી સાંજે હળવો ભૂકંપનો આંચકો આવતા નાસભાગ મચી જવા પામી હતી આ આંચકો મોરબીના છેવાડાના વિસ્તારો સુધી અનુભવાયો હતો લોકો પોતાના ઘરોમાથી બહાર નીકળી ગયા હતા તો બીજી તરફ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો નીચે ઉતરી આવ્યા હતા જુઓ VIDEO…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/