મોરબી જિલ્લામાં રવિવારે લેવાયેલ 50 સ્ક્રીનીંગ ટેસ્ટ નો રિપોર્ટ આજે થશે જાહેર

0
39
/

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલીંગનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે.જેમાં ગઈકાલે રવિવારના દિવસે જિલ્લામાંથી 50 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલના રિપોર્ટ આજે જાહેર થવાના છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/