(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી : આ લખાય રહ્યું છે ત્યારે હાલ મોરબીમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજા એ મોરબીમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી લોકોને ભારે બફારા અને ગરમીમાંથી આંશિક રાહતનો અનુભવ થયો છે આજે સાંજથીજ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો મોડી રાહ જોવડાવ્યા બાદ દે ધનાધન વરસાદ તૂટી પડ્યો હોવાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે જુઓ VIDEO…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide