મોરબીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ- મેમા ફટકારવાની કાર્યવાહી આજથી શરૂ

0
65
/

મોરબી : મોરબીમાં હવે ટ્રાફિક કન્ટ્રોલની રૂટિન કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં આજથી ટ્રાફિક નિયમોના ઉલાળીયા કરનારા વાહન ચાલકોને ઇ મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મોરબીમાં અનલોક-1 લાગુ થયા બાદ ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી છે. આ દરમિયાન લોકો મોટી સંખ્યામાં બહાર પણ નીકળી રહ્યા છે. જેથી ટ્રાફિકના નિયમો જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આજથી ઇ મેમો ફટકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક ન સર્જાય તે માટે પણ પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/