તા. 13-7, માળીયા, મોરબી માળીયા હાઇવે પર આવેલ ગાળા ગામના પાટિયા પાસેથી આજે એક કાર પસાર થઈ રહી હતી.આ કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા કારના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા પાંચથી છ વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.જોકે આ બનાવની જાણ થતાં 108 ઇમરજન્સી એમયુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પણ ત્યાં સુધીમાં પરિવારજનોએ પ્રાઇવેટ વાહનોમાં ઇજાગ્રસ્તોને મોરબી સારવાર અર્થે લઈ ગયા હોવાનું જાણવા મળે છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide