વાંકાનેરમાં યુવતીએ જાત જલાવી આપઘાત કર્યો

19
174
/

વાંકાનેર : વાંકાનેરમા એક યુવતીએ અગમ્ય કારણોસર જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા જિનપરા વિસ્તારમાં રહેતા અનારબેન સલીમભાઈ પંજવણી ઉ.વ.21એ પોતાના ઘરે કોઈ કારણોસર શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ગંભીર રીતે દાઝી જતા તેઓનું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે નોંધ કરીને આપઘાત પાછળનું કારણ શોધવા વાંકાનેર સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.એચ. બોરાણા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છેમોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

19 COMMENTS

Comments are closed.