મોરબી: માળીયા હાઇવે પર કારનો અકસ્માત : છ લોકો ઘાયલ

0
211
/
/
/

તા. 13-7, માળીયા,  મોરબી માળીયા હાઇવે પર આવેલ ગાળા ગામના પાટિયા પાસેથી આજે એક કાર પસાર થઈ રહી હતી.આ કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા કારના આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા પાંચથી છ વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.જોકે આ બનાવની જાણ થતાં 108 ઇમરજન્સી એમયુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પણ ત્યાં સુધીમાં પરિવારજનોએ પ્રાઇવેટ વાહનોમાં ઇજાગ્રસ્તોને મોરબી સારવાર અર્થે લઈ ગયા હોવાનું જાણવા મળે છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/