એકાઉન્ટ પાકિસ્તાનથી હેક કરવામાં આવ્યું હોવાની સંભાવના
મોરબી : મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરિશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે તેઓએ પોલીસમાં અરજી આપી કાર્યવાહીની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ગિરીશ ભરવાડ નામનું ફેસબુક એકાઉન્ટ છે. આ એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું હતું. અને તેઓની આઇડીનું નામ પણ ફેરવી નાખવામાં આવ્યું હતું. સાથે સ્થળમાં પણ ચેનચાળા કરીને લાહોર અને કરાચી લખી નાખવામાં આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide