મોરબીના પીપળી રોડ પર ટ્રકચલાકે યુવાનને હડફેટે લેતા ગંભીર

0
282
/

મોરબી: મોરબીના પીપલી રોડ પર આવેલ રંગપર નજીક ટીટા સીરામીકની સામે ટ્રકચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા યુવાનને પગમાં ગંભીર ઇજા પહોંચેલ છે આ બનાવને પગલે લોકોનું  ટોળું એકત્રિત થઈ ગયુ હતું અને તાત્કાલિક 108 ને ફોન કરી યુવાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે ( રિપોર્ટ: ધર્મેન્દ્ર નિમાવત)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/