(દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબીમાં પ્રતિદિન સીરામીક ઉદ્યોગ વધી રહ્યો હોય સાથો સાથ ટ્રાફિકનો પ્રશ્ન પણ વધી રહ્યો છે આથી હાલમાંજ આજે બપોરના સમયે બેલા રંગપર નજીક ભારે અને લોડિંગ વાહનો ની અવર જવર વધી રહી હોય સતત એક કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે ટ્રાફિક પોલીસે આ બાબતે ધ્યાન આપવું જરૂરી બને છે અહીં પીપળી રોડ પર ભારે લોડિંગ વાહનો બે ફામ દોડતા હોય અવાર નવાર જાનહાની ના બનાવો પણ બનતા રહે છે અને વળી વેન વે રોડ હોય ભારે વાહનો મરજી પડે તેમ વાહન હંકારી અકસ્માત નોતરતા હોવાંના પણ ઘણા કિસ્સાઓ બનતા રહેછે ત્યારે મોરબી ત્રાફિક પોલીસે આ રોડ પર ધ્યાન આપી માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ટ્રક અને ડમ્પર પર નજર રાખી ટ્રાફિક નિયયમોનું પાલન કરાવવામાં તસ્દી લેવી જરૂરી બને છે જુઓ આ તસવીરો।…
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide