મોરબી ના ખાનપર મુકામે પ્રા.શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીની વાવણી

0
158
/
/
/

(જયદીપ દલસાણીયા) મોરબી: મોરબી ના ખાનપર મુકામે પ્રા.શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા શાકભાજીની વાવણી કરવામાં આવી હતી જેમાં ખણપર પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને શાકભાજી વાવ્યા હતા ખાનપર  મુકામે આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય બિપીનભાઈ બાલાસરા, શિક્ષક ખોડિદાસ ચોથાની તથા રમેશભાઈ કે. ભીમની તેમજ અન્ય વિદ્યાર્થીઓએ સાથે મળી શાકભાજીનું વાવેતર કર્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/