મોરબી ના પીપળી રોડ પર બેલા નજીક સતત એક કલાકનો ટ્રાફિક જામ

0
293
/
/
/

(દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબીમાં  પ્રતિદિન સીરામીક ઉદ્યોગ વધી રહ્યો હોય સાથો સાથ ટ્રાફિકનો પ્રશ્ન પણ વધી રહ્યો છે આથી હાલમાંજ આજે બપોરના સમયે બેલા રંગપર નજીક ભારે અને લોડિંગ વાહનો ની અવર જવર વધી રહી હોય સતત એક કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે ટ્રાફિક પોલીસે આ બાબતે ધ્યાન આપવું જરૂરી બને છે અહીં પીપળી રોડ પર ભારે લોડિંગ વાહનો બે ફામ દોડતા હોય અવાર નવાર જાનહાની ના બનાવો પણ બનતા રહે છે અને વળી વેન વે રોડ હોય ભારે વાહનો મરજી પડે તેમ વાહન હંકારી અકસ્માત નોતરતા હોવાંના પણ ઘણા કિસ્સાઓ બનતા રહેછે ત્યારે મોરબી ત્રાફિક પોલીસે આ રોડ પર ધ્યાન આપી માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ટ્રક અને ડમ્પર પર નજર રાખી ટ્રાફિક નિયયમોનું પાલન કરાવવામાં તસ્દી લેવી જરૂરી બને છે જુઓ આ તસવીરો।…

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner