બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મહાદેવભાઇ જીણાભાઈ મસોત (ઉ૮૫)ને છેલ્લા ઘણા સમયથી બીમારી હોય તેઓ પોતાની બીમારીથી કંટાળી ગયા હોવાથી ગઈ કાલે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને ચા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને ટંકારા તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide