મોરબી: નવલખી પોર્ટ પર બેદરકારીપૂર્વક ટ્રેલર રીવર્સ લેતા એકનું મૃત્યુ

0
53
/

મોરબીના નવલખી પોર્ટ પર ટ્રેલર ચાલકે પોતાનું વાહન બેદરકારથી ચલાવી રીવર્સ લેતા સમયે એક વ્યક્તિને કચડી નાખી મૃત્યુ નીપજાવ્યું હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોધાઇ છે

મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ પર ટ્રેલર જીજે ૧૨ બીવી ૭૧૫૨ ના ચાલકે પોતનું વાહન બેદરકારીથી ચલાવી રીવર્સમાં ચલાવી પાછળ ઉભેલ દુર્ગાબહાદુર નામના વ્યક્તિને કચડી નથી માથામાં ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસને જાણ થતા તુરંત દોડી જઈને ધોરણસરની કાર્યવાહીહાથ ધરી હતી તો ટોયાનાતભાઈ લોકનાથભાઈ ખનાલએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/