મોરબી: LCB ની પ્રશંશનીય કામગીરી : બળાત્કારના ગુનામાં 4 માસથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડ્યો

0
124
/
/
/
રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

મોરબી  પોલીસ અધિક્ષક  ડો.કરનરાજ વાઘેલાની સુચના તથા પોલીસ ઇન્સ્પેકટર  વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી.માં ફરજ બજાવતા પો.હેડ કોન્સ વિક્રમસિંહ બોરાણા તથા દિલીપભાઇ ચૌધરીને મળેલ હકિકત આધારે ચાર માસથી બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગત તા .૨૬ / ૦૨ / ૨૦૨૦ નારોજ મોરબી સીટી એ ડિવી પો.સ્ટે . ખાતે બી પાર્ટ ગુ.ર.નં .૦૩૨૨ / ૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૩૭૬ ( ) , ૧૧૪ તથા પોક્સો એકટ કલમ ૪,૧૭ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ . જે ગુનામાં મદદગારી કરનાર બે આરોપીઓને પકડી પાડેલ અને મુખ્ય આરોપી શાહરૂખ હારૂનભાઇ કટીયા / મિયાણા રહે . મુળ વીસી ધમલપર -૨ વાંકાનેર વાળો છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો જે આરોપી શાહરૂખ હારૂનભાઇ કટીયા / મિયાણા ઉ.વ. ૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે.મુળ વાંકાનેર , વીસી ધમલપર -૨ તા . વાંકાનેર જી . મોરબી હાલ રહે . રાજકોટ , એરપોર્ટરોડ , ન્યુરંગ ઉપવન સોસાયટી , શેરી નં -૩ , અંધશેરી , હનુમાનમઢી પાસે , રાજકોટ , વાળાને વાંકાનેર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશનને સોપેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner