મોરબી: સ્વજનના મૃત્યુ બાદ પરિવારજનોએ ચક્ષુદાન કરી માનવતાનું ઉદાહરણ આપ્યું

0
59
/

મોરબીમાં તાજેતરમા ચક્ષુદાન અને અંગદાન જેવા સેવાકાર્યો મામલ જાગૃતતા જોવા મળી રહી છે અને તાજેતરમાં સ્વજનનું મૃત્યુ થયા બાદ પરિવારે ચક્ષુદાન કર્યું હતું

મૃત્યુ બાદ અંગદાન અને ચક્ષુદાન થકી અન્યને નવજીવન આપી સકાય છે જે વાતને સારી રીતે મોરબીનો એક પરિવાર સમજતો હોય તાજેતરમાં મોરબીમાં રહેતા મનસુખભાઈ ભગવાનજીભાઈ વીરસોડીયાનું અવસાન થયું હતું અને સ્વજનના અવસાન બાદ પરિવારજનોએ તેમની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું હતું મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાં પરિવારે સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન કર્યું હતું સરકારી આંખની હોસ્પિટલના સુરેશભાઈ કાલરીયાની ઉપસ્થિતિમાં ચક્ષુદાન પ્રક્રિયા કરવામાં આવી હતી ડો. રાહુલ કોટડીયાએ પરિવારજનોને પ્રેરણા પૂરી પાડેલ હતી

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/